Homeગુજરાતમોરબીમોરબીમાં પુષ્ય નક્ષત્રમાં 01 માર્ચે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન

મોરબીમાં પુષ્ય નક્ષત્રમાં 01 માર્ચે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન

મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા. 01-03-2026 ને રવિવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી સવારે 9 થી 1 કલાક દરમ્યાન નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ટીપાં પીવડાવામાં આવશે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે. આં ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યા એ કેમ્પ ચાલે છે. પણ મોરબીમાં આ કેમ્પમાં બધાથી વિશેષ બાળકો અંદાજીત 150 બાળકો લાભ લે છે. ત્યારે વધારે માહિતી માટે મોબાઈલ નંબર 9427213999 નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular