Homeગુજરાતમોરબીમોરબીના ગોર ખીજડીયા ગામે આવતીકાલે રામા મંડળ રમાશે

મોરબીના ગોર ખીજડીયા ગામે આવતીકાલે રામા મંડળ રમાશે

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે બાબા રામદેવજી પ્રત્યેની અખંડ આસ્થાને ઉજાગર કરતાં યુવક રામા મંડળ ગોર ખીજડીયા દ્વારા તા. 14 માર્ચ 2026ને શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ ગોરજીકડીયા સ્થિત રામાપીરના મંદિરે મહાકાલ સાઉન્ડના સહકારથી યોજાશે.

આ ધાર્મિક પ્રસંગનું આયોજન પ્રેમજીભાઈ દેવશીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે. રામાપીરના ભક્તોને કાર્યક્રમમાં હાજરી આપી ભજન-કીર્તન અને રામાપીરના મહિમાનું શ્રવણ કરી આધ્યાત્મિક લાભ લેવા આયોજકો દ્વારા જહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular