Homeગુજરાતમોરબીમોરબીમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કર્તા ખાદ્યપદાર્થના વેપારીઓ વિરુદ્ધ મનપા દ્વારા કડક...

મોરબીમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કર્તા ખાદ્યપદાર્થના વેપારીઓ વિરુદ્ધ મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ 

મોરબી: તાજેતરમાં ફૂડ સેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ ૨૭ એકમોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૬ ખાદ્યપદાર્થ નાં વેપારી ને નોટીસ ફટકારવામાં આવી.

વાસી ખોરાક અને અખાદ્ય ખોરાક નો સ્થળ પર જ નાશ કરાયો

(૧) વાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડ માંથી હાઈજીન મેઈનટેન ન કરવા બાબત તથા વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરાયો તથા વાસી બટર નો નાશ કરાયો

(૨) મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ ફેમેલી હોટેલ માંથી વધુ પડતો ફૂડ કલર મળતા સ્થળ પર નાશ કરાયો અને એક્સપાયરી ડેટ જતી રહી હોઈ તેવા ખાદ્ય પદાર્થ સ્થળ પર નાશ કરાયો

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular