Homeગુજરાતમોરબીગાંધીધામ NDPS ગુનામાં ફરાર આરોપીને મોરબી SOG ટીમે ઝડપી પાડયો મોરબી ગાંધીધામ NDPS ગુનામાં ફરાર આરોપીને મોરબી SOG ટીમે ઝડપી પાડયો By morbisahyognews September 21, 2026 177 Share FacebookXPinterestWhatsApp ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રતનભાઈ મુળજીભાઈ ચુણા (ઉવ.૫૯) રહે.હાલ ભાટીયા સોસાયટી વાકાનેર મુળ રહે. ગણેશનગર સેક્ટર-૭ પ્લોટ નં.૮૭ ગાંધીધામ વાળો વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ ઝુપડા પાસેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન October 17, 2026 મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ October 17, 2026 મોરબી મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026 મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ morbisahyognews - October 17, 2026 મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? morbisahyognews - October 16, 2026 મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026