Homeગુજરાતમોરબીમોરબીના પીપળી ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયાં મોરબી મોરબીના પીપળી ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયાં By morbisahyognews September 14, 2026 220 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક જવાના રસ્તાની સામે આવેલ કોમ્પ્લેક્ષમા મોમાજી મોબાઈલ દુકાનની આગળના ભાગે પતરાની નીચે ઈલેક્ટ્રીક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ જુગારીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક જવાના રસ્તાની સામે આવેલ કોમ્પ્લેક્ષમા મોમાજી મોબાઈલ દુકાનની આગળના ભાગે પતરાની નીચે ઈલેક્ટ્રીક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ જુગારીઓને અરવીદભાઈ બાબુભાઈ સોમાણી રહે-રામવીલા સોસાયટી પીપળી તા.જી.મોરબી મુળ ગામ-મોટાભેલા તા.માળીયા(મીં) જી. મોરબી, પારસભાઈ કનુભાઈ વરાણીયા રહે- રામવીલા સોસાયટી પીપળી તા.જી.મોરબી, નીલેશભાઈ મનસુખભાઇ વાડલીયા રહે- મારૂતી પાર્ક સોસાયટી પીપળી તા.જી. મોરબી, મકસુદભાઈ મોમદભાઈ નકુમ રહે-જુના બસ સ્ટેન્ડ પાસે ગેબનશા પીરની દર ગાહની પાછળ મોરબી, ચેતનાબેન નવીનભાઇ વાઢેરા રહે-લાયન્સનગર મોરબી વાળાને ૭૧,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026