Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં By morbisahyognews September 8, 2026 393 Share FacebookXPinterestWhatsApp મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા આરોપી લલિતભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રકમ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા આરોપી લલિતભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૦૬ ઈસમો લલીતભાઇ ગંગારામભાઈ હાલપરા રહે. સરદાર બંગલો સોસાયટી પવનસુત એપાર્ટમેન્ટ ની બાજુમા રવાપર ઘુનડા રોડ મોરબી, હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા, રહે. બી પાંસો એક ભગવતી ટવીન્સ બોની પાર્ક રવા પર રોડ મોરબી મુળ ગામ ઢાંક તાઉપલેટા, ગામ, મોરબી, ચંદ્રકાંતભાઇ બાબુલાલ ગામી રહે.સાંઇ એપાર્ટમન્ટ આલાપ રોડ મોરબી મુળ વિર પરડા તા. જિ. મોરબી, વીરેન્દ્રભાઇ ઉર્ફે વાસુભાઈ હરજીવનભાઈ વરસડ એક સો ત્રણ કાંતીજ્યોત સોસા મહેન્દ્રનગર ચોકડી મોરબી, રોહીતભાઈ ચતુરભાઈ હાલપરા રહે. મોરબી રવાપર પુનડા રોડ બોનીપાર્ક ભગવતી ટવીન્સ એપાર્ટમેન્ટ બ્લોકનું પાંસો બે મુળ રહે નેકનામ તો ટંકારા, કીરીટભાઈ ત્રિભોવનભાઇ લીખીયા રહે. મોરબી આલાપ રોડ ખોડીયાર માતાનામ મંદીર મુળરહે આમરણ તા.મોરબી, ની સામે સાંઇ એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૧૦૧ મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૮,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026