Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો મોરબી મોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો By morbisahyognews September 7, 2026 286 Share FacebookXPinterestWhatsApp મોરબીમા અવાર નવાર પ્રોહીબિશનના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરાયો છે. મોરબી શહેરમાં અવાર નવાર પરપ્રાંતીય દારૂના ગુન્હાઓ પકડાયેલ હિન્દુભાઇ મોહનભાઇ ઉર્ફે મેપાભાઇ બાંભવા (ઉ.વ.૩૧) રહે. મોરબી શનાળા બાયપાસ જી.ઈ.બી સામે તુલસીપાર્ક વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026