Homeગુજરાતમોરબીમોરબી મનપાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન સુરાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે...

મોરબી મનપાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન સુરાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન રાઘવજીભાઈ સુરાણી (ઉંમર વર્ષ ૯૫)નું તા. ૦૫-૦૯-૨૦૨૬, શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું; તારીખ ૧૦- ૦૯-૨૦૨૬, ગુરુવાર સમય: સાંજે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી સ્થળ: વિભૂતિ હોલ, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

                          લિ.

 રતીલાલ રાઘવજીભાઇ સુરાણી

(મો. ૯૬૩૮૨ ૧૮૭૩૭)

 ચંદુભાઈ રાઘવજીભાઇ સુરાણી

 (મો. ૯૬૮૭૫ ૨૫૦૮૨)

 મહેશભાઈ રાઘવજીભાઇ સુરાણી

 (મો. ૯૯૨૫૯ ૧૩૨૨૪)

 ઉત્તમભાઇ મહેશભાઇ સુરાણી

 (મેયર, મોરબી મહાનગરપાલિકા)

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular