Homeગુજરાતમોરબીવાંકાનેરના તીથવા ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો પકડાયા 

વાંકાનેરના તીથવા ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો પકડાયા 

વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે વડે નીચે ખૂલ્લામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે વડે નીચે ખૂલ્લામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા, પરસોત્તમભાઈ સામતભાઈ વિરસોડિયા, શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા, રોહિતભાઈ દીપકભાઈ વજેવાડીયા, વિજયભાઈ કેશુભાઈ વીરસોડિયા રહે. બધા તીથવા ગામ તા. વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૧૮,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular