Homeગુજરાતમોરબીમોરબીના જાંબુડિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના જાંબુડિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews September 6, 2026 125 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કાનાભાઈ જુસબભાઈ ભરવાડીયા, નવઘણભાઈ હિરાભાઈ સિતાપરા, રૂત્વીકભાઈ રમેશભાઈ મકવાણા, વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી, રહે. ચારેય ગામ, જાંબુડીયા તા. મોરબી તથા ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા રહે. ગામ, લીલાપર, તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026