Homeગુજરાતમોરબીમોરબી નિવાસી અનિતાબેન જયેશભાઈ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું 

મોરબી નિવાસી અનિતાબેન જયેશભાઈ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું 

મોરબી નિવાસી સ્વ. મગનલાલ હીરાદાસ નિમાવતના નાના પુત્ર જયેશભાઈ નિમાવતના ધર્મપત્ની અ.સૌ. અનિતાબેન નિમાવત (ઉ.વ.54) તે નિર્ભય નિમાવત અને વિવેક નિમાવતના માતૃશ્રી તથા સ્વર્ગસ્થ ભાનુપ્રસાદ અને જીતેન્દ્રભાઈ નિમાવતના નાના ભાઈના ધર્મપત્ની તથા અંકુરભાઈ નિમાવતના કાકીનું તારીખ 05/ 09/ 2026 ને શ્રાવણ વદ નોમના દિવસે દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું ;તારીખ 10-09- 2026 ને સાંજે 04 થી 06 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે.

નોંધ: પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular