Homeગુજરાતમોરબીહળવદના ટીકર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં મોરબી હળવદના ટીકર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં By morbisahyognews September 6, 2026 317 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા ૦૯ આરોપીઓને રોકડ રૂા.૫૧,૭૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ટીકર (રણ) ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા ૦૯ ઈસમો અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા, ચંદ્રકાંત ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ, રીયાઝ વલીભાઈ હમીરકા રહે આઠેય ગામ ટીકર રણ તા.હળવદ તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા રહે. ગામ સુંદરગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૫૧,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026