Homeગુજરાતમોરબીવાંકનેરમાં સોનીની દુકાનમાંથી ૧.૮૫ લાખની સોનાની બાલી ચોરનાર બે મહિલા ગિરફ્તાર મોરબી વાંકનેરમાં સોનીની દુકાનમાંથી ૧.૮૫ લાખની સોનાની બાલી ચોરનાર બે મહિલા ગિરફ્તાર By morbisahyognews September 3, 2026 257 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર: સોની દુકાનદારની નજર ચૂકવીને સોનાની બાલી(નથડી)ની ચોરી કરતી બે મહીલાને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદી અરવિંદભાઇ જીવણભાઇ કુમખાણીયા રહે. સરોડી ગામ તા-થાનગઢ જી-સુરેન્દ્રનગર વાળાની વાંકાનેર મેઇન બજારમાં નવકાર સિલેકરન સામે ખુશાલ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીના લે-વેચની દુકાનમા બે મહીલા ગ્રાહક તરીકે આવી દુકાનદારને વાતોમાં રાખી ધ્યાન ભટકાવી સોનાની બાલી(નથડી) નંગ-૬૫ જેની કિ.રૂ-૧,૮૫,૦૦૦/-ના મતાની ચોરી કરી એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોઇ જે ગન્હાની ગંભીરતાને ધ્યાને લઈ વાંકાનેરના સોની દુકાનદારની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ આધારે તેમજ પોલીસ સ્ટાફના હ્યુમન સોર્સીસ આધારે સાથેના પોલીસને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મેળવી બે મહીલાઓ મનીષાબેન ધીરૂભાઇ વસરામભાઇ સોલંકી/ રહે.મંગલમ પાર્ક-૦૧ ખોડીયારનગર ગોંડલ જી-રાજકોટ તથા મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઇ મનોજભાઇ રાઠોડ રહે. ઉંબાળા ચોકડી ગોંડલ જી-રાજકોટવાળાને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ચોરીમા ગયેલ મુદામાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા રીકવર કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? October 16, 2026 મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? morbisahyognews - October 16, 2026 મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026