Homeગુજરાતમોરબીલાંબા સમયથી નાસતા-ફરતા પોક્સોના ગુનાના આરોપીને ઝબ્બે કરતી ટંકારા પોલીસ મોરબી લાંબા સમયથી નાસતા-ફરતા પોક્સોના ગુનાના આરોપીને ઝબ્બે કરતી ટંકારા પોલીસ By morbisahyognews September 2, 2026 103 Share FacebookXPinterestWhatsApp સ્પે. પોકસો એન્ડ એડી. સેસન્જ જજ મોરબીનાઓની કોર્ટના બી.એસ.એસ.એલ. કલમ-૭૨ ના આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગત તા.૧૯/૦૧/૨૦૨૧ ના રોજ આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા જી.અલીરાજુપર (એમ.પી.) વાળા વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન સ્પે.પોકસો એન્ડ એડી.સેસન્જ જજ મોરબીનાઓની કોર્ટના બી.એસ. એસ.એલ. કલમ-૭૨ નો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનના આરોપી ઘણા લાંબા સમયથી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય અને અવાર નવાર વોરંટ કાઢવા છતા ઇસમ નાસતો ફરતો હોય અને કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી સ્પે. પોકસો એન્ડ એડી.સેસન્જ જજ મોરબીનાઓએ આરોપીનુ બી.એન.એસ.એસ. કલમ-૭૨ મુજબ ફરતુ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી અંગે બાતમી મેળવી આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા જી.અલીરાજુપર (એમ.પી.) વાળાને મતીરાળા ગામની સીમ લાઠી જી અમરેલી ખાતેથી પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી ખાતે મચ્છોયા આહિર સમાજ સમિતિ દ્વારા 4 સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા કાઢીને ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ની ઉજવણી કરાશે September 2, 2026 મોરબી મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું ગૌરવભેર સન્માન: 97 વિદ્યાર્થીઓને શિલ્ડ-શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ September 2, 2026 મોરબી વાંકાનેરમાં મેઇન બજારમાં ખુશાલ જ્વેલર્સમાંથી 1.85 લાખની સોનાની બાલીની નજર ચૂકવી ચોરી September 2, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી ખાતે મચ્છોયા આહિર સમાજ સમિતિ દ્વારા 4 સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા કાઢીને ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ની ઉજવણી કરાશે morbisahyognews - September 2, 2026 મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું ગૌરવભેર સન્માન: 97 વિદ્યાર્થીઓને શિલ્ડ-શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ morbisahyognews - September 2, 2026 વાંકાનેરમાં મેઇન બજારમાં ખુશાલ જ્વેલર્સમાંથી 1.85 લાખની સોનાની બાલીની નજર ચૂકવી ચોરી morbisahyognews - September 2, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026