Homeગુજરાતમોરબીવાંકાનેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં 

વાંકાનેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં 

વાંકાનેર શહેરમાં આવેલ  ખડીપરા શેરી નં -02 નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમોને રોકડ રકમ સાથે વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા ખડીપરા શેરી નં -02 નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો લાલજીભાઈ શિવાભાઈ કાંજીયા, હુસેનભાઈ યુસુફભાઈ અફરીદી, સુરેશભાઈ ભરતભાઈ ધોરીયા, રાજુભાઈ રમેશભાઈ ધોરીયા, અનિલભાઈ રમેશભાઈ ધોરીયા, મહેશભાઈ મનસુખભાઈ અથોલા રહે બધાં વાંકાનેરવાળાને રોકડ રૂપિયા 17,350 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular