Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલ મારૂતિ હોટલ વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલ મારૂતિ હોટલ વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો તેજસભાઈ અરવિંદભાઈ દોશી રહે .હવેલી શેરી ગ્રીન ચોક મોરબી, નીતેશભાઈ મનહરગીરી ગોસાઈ રહે. મોરબી જેઈલ રોડ નારાયણ પાન સામે, મધુસુદનભાઈ વીઠલદાસ કુબાવત રહે. મોરબી નવાડેલા રોડ ખાખીની જગ્યામાં, મધુસુદન છોટાલાલ ઠાકર, મોરબી જેઈલ રોડ રાજબાઇ માતાના મંદીર પાસે, નિલેષભાઇ નાગરદાસભાઈ જોબનપુત્રા રહે. મોરબી જી.આઈ.ડી.સીની સામે અરીહંત સોસાયટી, પ્રદીપભાઈ શાંતીલાલ રાચ્છ રહે. મોરબી કાયાજીપ્લોટ શેરીનં.ર મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૩૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular