Homeગુજરાતમોરબીમોરબીના નવલખી રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત 06 ઝડપાયાં

મોરબીના નવલખી રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત 06 ઝડપાયાં

મોરબી તાલુકાના નવલખી રોડ બ્રહ્મપુરી સોસાયટી શેરી નંબર 2 ના ના કે જાહેરમાં સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના નવલખી રોડ બ્રહ્મપુરી સોસાયટી શેરી નંબર 2 ના ના કે જાહેરમાં સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સો મયુરભાઈ વસંતભાઈ ચાવડા, હાર્દિકભાઈ ભરતભાઈ દવે, કેતનભાઇ મનસુખભાઈ પંડ્યા, સોનલબેન અશ્વિનભાઈ ચાવડા, લાભબેન વસંતભાઈ ચાવડા, દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાવ રહે બધા બ્રહ્મપુરી સોસાયટી જપુર ગામ તા. મોરબી વાળાને રોકડ રૂપિયા 7930 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular