Homeગુજરાતમોરબીહળવદના કડીયાણા ગામમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

હળવદના કડીયાણા ગામમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

હળવદ તાલુકાના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઇના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂપિયા 8,800 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઇના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા, હરેશભાઈ મેલજીભાઈ ડઢૈયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ડઢૈયા, વિજયભાઈ ધીરજભાઈ સારોલા, રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા, મુકેશભાઈ ધનાભાઈ રાતડીયા રહે બધા કડીયાણા ગામ તા. હળવદ વાળાને રોકડ રૂપિયા 8,800 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular