Homeગુજરાતમોરબીહળવદના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

હળવદના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામેથી રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડ રૂપિયા ૫૧,૩૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આરોપી હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા રહે ગામ ધનશ્યામપુર તા.હળવદ જી.મોરબી વાળાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઈસમો હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા રહે ગામ ઘનશ્યામપુર તા.હળવદ, વિજયસિંહ કરણસિંહ ઝાલા રહે ગામ કોયબા તા.હળવદ, સોમાભાઈ વાલાભાઈ સોલંકી રહે ગામ ઘનશ્યામપુર તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ. ૫૧,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular