Homeગુજરાતમોરબીહળવદના સુખપર ગામ નજીક એક્ટીવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ... મોરબી હળવદના સુખપર ગામ નજીક એક્ટીવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો By morbisahyognews July 31, 2026 104 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના સુખપર ગામ પાસે એક્ટિવા સ્કૂટર પર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી બેસતા હળવદ તાલુકાના સુખપર ગામ નજીક રોડ પર એક એક્ટીવા રજીસ્ટર નંબર -GJ-36-BC-4449 વાળીની તલાશી લેતા એક્ટીવામાથી વિદેશી દારૂની બોટલ નંગ -૯૬ કિંમત રૂપિયા ૧૨૦૦૦ તથા એક્ટીવા કિંમત રૂપિયા ૩૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪૨૦૦૦ ના મુદામાલ સાથે આરોપી અજય વિનોદભાઈ સુરેલા રહે. હળવદ વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026