Homeગુજરાતમોરબીમાળીયાના વવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયાં મોરબી માળીયાના વવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયાં By morbisahyognews July 29, 2026 206 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા વિસ્તારના વવાણીયા ગામના રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા 06 ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે. મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી છ ઇસમો સનાભાઇ દેવાભાઇ સોમાણી (ઉ.વ.૪૬) રહે.વવાણીયા ગામ તા.માળીયા મી, રમેશભાઈ કાનજીભાઈ ચારોલા (ઉ.વ.૫૦) રહે. ચમનપર ગામ તા.માળીયા મીં, રાજભા મયુભા દરબાર (ઉ.વ.૫૮) રહે. વવાણીયા ગામ તા. માળીયા (મી), રાઘવજીભાઇ શીવલાલભાઇ કાવર (ઉ.વ.૬૫) રહે. લક્ષ્મીવાસ તા.માળીયા મી જી.મોરબી, વ્રજલાલભાઈ શીવાભાઈ કાવર (ઉ.વ.૬૪) રહે લક્ષ્મીવાસ તા.માળીયા મી જી.મોરબી, શૈલેષભાઇ પ્રભુભાઇ ખીમાણીયા (ઉ.વ.૫૯) રહે વવાણીયા ગામ તા.માળીયા (મીં) વાળાને રોકડા રૂપીયા ૧૪,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026