Homeગુજરાતમોરબીમાળીયા મીયાણાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેઓ પકડાયા મોરબી માળીયા મીયાણાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેઓ પકડાયા By morbisahyognews July 29, 2026 368 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા વિસ્તારના ભાવપર ગામના તળાવની પાળ ઉપર બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભાવપર ગામના તળાવની પાળ પર જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી પાંચ ઇસમો મુસ્તાકભાઈ હાસમભાઇ સુમરા (ઉ.વ.૨૮) રહે.માણેકવાડા ગામ તા.જી.મોરબી, મશરૂભાઇ સિંધાભાઈ વેસરા (ઉ.વ.૫૦) રહે.ભાવપર ગામ તા.માળીયા મી., ચંદુભા જિલુભા જાદવ (ઉ.વ.૪૯) રહે.ભાવપર ગામ તા.માળીયા મીં, યુનુસભાઇ અબ્દુલભાઈ રાઉમા (ઉ.વ.૫૫) રહે.ભાવપર ગામ તા.માળીયા (મી) ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૬) રહે ભાવપર ગામ તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૧૧,૩૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ પરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026