Homeગુજરાતમોરબીમોરબીના ગાળા ગામની સીમમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું મોરબી મોરબીના ગાળા ગામની સીમમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું By morbisahyognews July 28, 2026 2462 Share FacebookXPinterestWhatsApp 09 જુગારીઓ રૂ. 2.92 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા; રોકડ રૂ. 2.16 લાખ અને 9 મોબાઇલ કબજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં વિનોદભાઇ બચુભાઇ કડીવાર રહે-વાધપર તા.જી.મોરબી વાળાની કબ્જો હેઠળની વાડીમાં જુગાર રમતા ફૂલ-૦૯ ઇસમો હર્ષદભાઈ મધુસુદનભાઈ હળવદીયા રહે-જેતપર તા.જી.મોરબી, અશ્વિનભાઈ હિરજીભાઈ ભટાસણા રહે-શાસ્ત્રીનગર શેરી નંબર ૦૩ રવાપર રોડ મોરબી, ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઈ અમૃતીયા રહે-જેતપર મોટી ટાંકી વાળી શેરીમાં તા.જી.મોરબી, વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા રહે-રવાપર ગામ એરીયા પાનવાળી શેરીમાં મોરબી, જયદિપભાઈ અવચરભાઈ કગથરા રહે-શુકન એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૧૦૨, ક્રિષ્ના સ્કુલ પાસે રવાપર રોડ મોરબી, પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા રહે-મુળ-જુના સાદુળકા હાલ રહે. અમરનગર, તા.જી.મોરબી, ગણપતભાઈ મનહરભાઈ જાનવા રહે-જેતપર ગૌશાળા સામે, તા.જી.મોરબી, જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર રહે-વાઘપર તા.જી.મોરબી, વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે-વાઘપર તા.જી.મોરબીવાળાને રોકડ રૂ. ૨,૧૬,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૭૬૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૯૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા ૪,૫ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026