શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આજે તારીખ – 26/ 7/ 2026 ને રવિવારના રોજ જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 79 વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો.



