Homeગુજરાતમોરબીવાંકાનેરના ઢુવા ગામે દિયરે જ ભાભીના બંધ મકાનનું તાળું તોડી રૂ. 70... મોરબી વાંકાનેરના ઢુવા ગામે દિયરે જ ભાભીના બંધ મકાનનું તાળું તોડી રૂ. 70 હજારના પિત્તળના વાસણોની કરી ચોરી By morbisahyognews July 24, 2026 123 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા ગામે પોતાના જ સગા દિયરે ભાભીના બંધ મકાનનું તાળું તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ઓરડામાં રાખેલા રૂ. ૭૦,૦૦૦ ની કિંમતના પિત્તળના કિંમતી વાસણોની ચોરી કરી ફરાર થઈ જતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ હાલ અમદાવાદ રહેતા અને મુળ વાંકાનેર તાલુકાના ઢુવા ગામના વતની મીનાબેન હદાભાઈ સાગઠીયાએ આરોપી દિલિપભાઈ પાલાભાઈ સાગઠીયા રહે. ઢુવા ગામવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇપણ સમયે ફરીયાદીનો દિયર દિપકભાઇ પાલાભાઇ સાગઠીયા મારી સાસરી ગામ ઢુવા જી મોરબી નાનો મારા મકાનનુ લોક તોડી તેમા ગેરકાયદેસર પ્રવેશ કરી મારા તાબા પિત્તરના વાસણો જેની કુલ્લે રૂ.૭૦,૦૦૦/ મત્તાના ગણી શકાય તે ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026