Homeગુજરાતમોરબીમોરબીમાથી 57 વર્ષીય મોહનભાઈ જીલરીયા ગુમ

મોરબીમાથી 57 વર્ષીય મોહનભાઈ જીલરીયા ગુમ

મોરબીના રવાપર ગામના નિવાસી જીલરીયા મોહનભાઈ દેવરાજભાઈ (ઉંમર: ૫૭ વર્ષ) તારીખ ૨૨/૦૭/૨૦૨૬ના રોજ સવારે આશરે ૯:૦૦ વાગ્યે રવાપર સ્થિત વૈદેહી પ્લાઝા પાસેથી ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા છે અને ત્યારથી ગુમ થયેલ છે.

પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કોઈ પણ નાગરિકને આ વ્યક્તિ બાબતે કઈ પણ માહિતી મળે, તો તાત્કાલિક શ્યામભાઈ જીલરીયાના મોબાઈલ નંબર -99046 77775 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular