Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews July 20, 2026 497 Share FacebookXPinterestWhatsApp મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે મયુરભાઈ બાબુભાઈ ગોગરા રહે.શ્રધ્ધા સોસાયટી, નવલખી રોડ, મોરબી વાળો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી આરોપી મેફેડ્રોન પાવડર ૨૯.૨૪ ગ્રામ કિ.રૂ. ૮૭,૭૨૦/-, મેફેડ્રોન પાવડરનુ વેચાણ કરી મેળવેલ રોડડ રૂપીયા ૧૧૫૫૦/, મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/, નાનો વજનડાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૯,૭૭૦ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮ (સી) ૨૧ (બી) ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની ડાર્યવાહી મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026