Homeગુજરાતમોરબીવાંકાનેરના ચિત્રાખડામાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ મોરબી વાંકાનેરના ચિત્રાખડામાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ By morbisahyognews July 15, 2026 103 Share FacebookXPinterestWhatsApp મોરબી SOGની કાર્યવાહી; રૂ. 80 લાખનું હિટાચી મશીન, ડમ્પર અને આશરે 850 મેટ્રિક ટન શંકાસ્પદ કોલસો-ફાયર ક્લે જપ્ત મોરબી એસ.ઓ.જી. ટીમ સાથે વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચિત્રાખડા ગામ ખાતે સરકારી જમીનમાં ગેર કાયદેસર ખનીજનો સંગ્રહ કરનાર ઇસમો (૧) દાનાભાઇ બાલુભાઈ ડાભી રહે.વર્માધાર તા.થાનગઢ જી.સુ.નગર (૨) અમૃતભાઇ માધાભાઇ કેરાળીયા રહે.ઉન્ડવી (રાણીપાટ) તા.થાનગઢ જી.સુ.નગર વાળાઓના કબજા ભોગવટા વાળી સરકારી જમીન માંથી GJ-13-AX-7234 કિંમત રૂપિયા 30,00,000 તથા ટાટા કંપનીનુ હિટાચી મશીન જેના સીરીયલ નં- SP21-46360 કિ.રૂ.50,00,000/- તથા ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો તેમજ ફાયર ક્લેનો આશરે જથ્થો ૮૫૦ મેટ્રીક ટન મળી કુલ કિંમત રૂપિયા 80 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાણ ખનીજ વિભાગને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026