Homeગુજરાતમોરબીહળવદમાં વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમો ઝડપાયાં મોરબી હળવદમાં વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમો ઝડપાયાં By morbisahyognews July 13, 2026 301 Share FacebookXPinterestWhatsApp હળવદ ટાઉન વિસ્તારમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કુલ આરોપી-૧૦ ને કુલ રોકડ રૂપિયા ૧,૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ ટાઉન વિસ્તાર આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર રહે. હળવદ ધરતી નગર તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા કુલ દશ આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર રહે. હળવદ ધરતી નગર તા.હળવદ જી.મોરબી, લગધીરસિંહ હનુભા ઝાલા રહે. હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા રહે.હળવદ શંકરપરા તા.હળવદ, મહેશભાઈ ટીનાભાઈ થરેસા રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, અનિલભાઈ જયંતીભાઈ સનુરા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, ઝાલાભાઈ હિન્દુભાઇ જાદવ રહે. હળવદ પંચમુખી ઢોરો તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026