Homeગુજરાતમોરબીમોરબીની રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 06 ઝડપાયા મોરબી મોરબીની રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 06 ઝડપાયા By morbisahyognews July 11, 2026 549 Share FacebookXPinterestWhatsApp મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ભરતસિંહ મદારસિંહ પરમાર રહે.મોરબી નવલખીરોડ રામનગર સોસાયટી મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવવાળા સ્થળે રેઇડ કરતા જુગાર રમતા છ ઇસમો ભરતસિંહ મદારસિંહ પરમાર ઉ.વ.૬૪ રહે. નવલખીરોડ રામનગર સોસાયટી મોરબી, રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા ઉ.વ.૪૩ રહે. નવીપીપળી તા.જી.મોરબી, વિપુલભાઇ રમેશચંન્દ્ર મહેતા ઉ.વ.૫૦ રહે. મોરબી દરબારગઢ જાનીશેરી, જેઠુભાહેમુભા રાઠોડ ઉ.વ.૭૬ રહે.મોરબી-૨,ગુ.હા.બોર્ડ એલ-૫૨, તા.જી.મોરબી, કમલેશભાઇ મોતીભાઇ મેવાડા ઉ.વ.૪૮ રહે. મોરબી-૨ સુર્યકીર્તિ સોસાયટી શેરી નં-૨ તા.જી.મોરબી, રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા ઉ.વ.૪૫ રહે. મોરબી-૨ જનકલ્યાણ નગર બ્લોક નંબર ૭૬ તા.જી.મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૨૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના મળી કુલ કિ.રૂ.૧,૨૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી મોરબી સિટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ- ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા અંગેની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026