Homeગુજરાતમોરબીમોરબીના સાદુળકા ગામની સીમમાંથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી મોરબીના સાદુળકા ગામની સીમમાંથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews July 10, 2026 141 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલ એક કારખાનાના ગેટ બહારથી શ્રમિકની કિંમતી બાઇક અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અને હાલ મોરબીના સાદુળકા ગામની સીમમાં આવેલા લેમીકોન વૂડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ડ્રાઇવીંગ કામ કરતા ખીમરાજભાઈ વેશીયાભાઈ મેડાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર: MP-45-ZL-1885 વાળુ સાદુળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વૂડલેન્ડ કારખાનાના બહાર પાર્ક કરેલ હોય ત્યાંથી ૭૦ હજારની કિંમતવાળુ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026