Homeગુજરાતમોરબીવાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ચાલતું જુગારધામ ઝડપાયું મોરબી વાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ચાલતું જુગારધામ ઝડપાયું By morbisahyognews July 9, 2026 63 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાત્રિના સમયે ‘સિપાઈ શેરી’માં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ પાડી હતી, જ્યાં સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં ગેરકાયદેસર જુગાર રમી રહેલા પાંચ શખ્સો મુકેશભાઈ ભોગીલાલ શાહ(ઉં.વ. ૫૯) રહે. જીનપરા શેરી નં-૨, જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (ઉં.વ. ૫૯) રહે. જીનપરા રંગવાળી શેરી, વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (ઉં.વ. ૫૦) રહે. પ્રતાપચોક, વાંકાનેર, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (ઉં.વ. ૫૦) રહે. જીનપરા શેરી-૨, વાંકાનેર). તથા આસિફભાઈ ઈકબાલભાઈ માડકીયા (ઉ.વ.૨૮) રહે. ઘાંચી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૮૦૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026