Homeગુજરાતમોરબીહળવદના ઘનશ્યામગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી હળવદના ઘનશ્યામગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews July 8, 2026 170 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં કોંઢ જવાના જુના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં કોંઢ જવાના જુના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ, દિનેશભાઈ નરશીભાઈ સોનાગ્રા, દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા રહે ત્રણે ઘનશ્યામપુર ગામ, તથા દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર. રહે. હળવદ રઘુવિરસિંહ ખોડુભા ઝાલા , જગદીશભાઈ મુગટલાલ રાવલ રહે. બંને ગામ, કોયબા, તા. હળવદવાળાને રોકડ રૂપિયા ૩૨૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026