Homeગુજરાતમોરબીમોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપર જડેશ્વર મંદિરની બાજુમાં આવેલા જડેશ્વર કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી આરોપીની દુકાનમાં દરોડો પાડતા દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૫ કિંમત રૂપિયા ૪૨૦૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સમીર શેરાઅલીભાઈ મોવર તથા હાજરાબેન શેરાઅલીભાઈ મોવર રહે. મોરબીવાળા સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular