Homeગુજરાતમોરબીમોરબીના ત્રાજપર ખારીમાંથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના ત્રાજપર ખારીમાંથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે એક ઈસમ હાથમાં થેલી લઈને ઉભો હોય ત્યારે પોલીસને શંકા જતા તલાશી લેતા થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિંમત રૂપિયા ૬૩૦ નાં મુદ્દામાલ સાથે આરોપી અજયભાઈ સુખાભાઈ બાબરીયા (કોળી) (ઉંમર વર્ષ ૨૫) રહે. ત્રાજપર ખરી મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular