Homeગુજરાતમોરબીવાંકાનેરના સતાપર ગામે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા મોરબી વાંકાનેરના સતાપર ગામે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા By morbisahyognews July 4, 2026 209 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સતાપર ગામની આથમણી કરારનામની સીમ હેમાભાઇ કાળાભાઈની વાડી પાસે માર્ગમાં જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૩૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઇસમો છનાભાઇ જેમાભાઈ ડાભી રહે. સતાપર ગામ તા. વાંકાનેર, સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગાણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, હિતેશભાઇ જીવરાજભાઈ ધાડવી રહે વિનયગઢ તા.વાંકાનેર, હેમાભાઇ કાળાભાઇ ધરજીયા રહે. સતાપર તા.વાંકાનેર, હકાભાઇ કેશભાઇ ગણાદીયા રહે. સતાપર તા.વાંકાનેર, વેરશીભાઇ તેજાભાઇ મકવાણા રહે.વિનયગઢ તા.વાંકાનેર, નવઘણભાઇ ચોથાભાઈ રાઠોડ રહે,વિનયગઢ તા.વાંકાનેરવાળાને પકડી પાડી ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026