Homeગુજરાતમોરબીમોરબીમા ફેટલના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબી મોરબીમા ફેટલના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો By morbisahyognews July 4, 2026 226 Share FacebookXPinterestWhatsApp મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફેટલ ગુન્હામા છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી અનિલભાઇ મુળજીભાઈ પરમાર રહે.ગોંધીખેડા ચારણ તા.સરદારપુર જી.ધાર (એમ.પી.) વાળો ચીભડા ગામ તા.લોધીકા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસ કોન્સ્ટેબલ સાથે જઇ ચીભડા ગામે મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026