Homeગુજરાતમોરબીમોરબી નિવાસી સાણંદિયા ભગવાનજીભાઈનું દુઃખદ અવસાન મોરબી મોરબી નિવાસી સાણંદિયા ભગવાનજીભાઈનું દુઃખદ અવસાન By morbisahyognews June 26, 2026 108 Share FacebookXPinterestWhatsApp મૂળ બીલીયા ગામના અને હાલ મોરબીના જનકનગર વાવડી રોડ રહેતા સાણંદિયા ભગવાનજીભાઈ અમરશીભાઈ (ઉ.વ ૭૨) નું તા 26/6/2026 નાં રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. સદગતનું બેસણું તારીખ ૨૭-૦૬-૨૦૨૬ શનિવારના રોજ સવારે ૦૮;૦૦ થી ૧૦;૦૦ વાગ્યે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જનકગર -2 વાવડી મોરબી ખાતે રાખવામાં આવેલ છે. નોંધ – મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લી. શૈલેષ ભગવાનજીભાઈ સાણંદિયા (9879754021) જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા (7069000121) Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026