Homeગુજરાતમોરબીટંકારાના ધુનડા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા મોરબી ટંકારાના ધુનડા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા By morbisahyognews June 25, 2026 297 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના ઘુનડા ગામની રામ મંદિર વાળી શેરીમા ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો વજીરભાઈ સજરૂદીનભાઈ બખતરીયા (ઉં.વ. ૫૭), દુર્લભજીભાઈ નરશીભાઈ પંચાસરા ( ઉં.વ. ૪૫), ઘનશ્યામભાઇ મોહનભાઈ બાવરવા (ઉં.વ. ૪૬), મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ ( ઉં.વ. ૪૮), રામભાઈ સનાભાઇ અજાણા (ઉં.વ. ૩૫), મહેશભાઈ જયંતિભાઈ થરેસા (ઉં.વ. ૪૨) રહે. બધા ઘુનડા (સજ્જનપર) ગામ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂપિયા ૧૦,૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026