Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઝડપાયા

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શકત શનાળા ગામે સરકારી સ્કુલ સામે લિમડાના જાડ નીચે જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત છ ઈસમો નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા, સંજયભાઈ નરશીભાઈ આંબલીયા, હિરેનભાઇ કાંતિભાઈ સોલંકી, મુકેશભાઇ અશોકભાઈ ઓગાણીયા, વિશાલભાઈ ભુપતભાઇ ઓગાણીયા, રાધાબેન રાજેશભાઈ સોલંકી રહે. બધા શકત શનાળા ગામ મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૧,૬૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular