Homeગુજરાતમોરબીસંતો અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં મોરબી જીલ્લા રબારી સમાજનો પ્રથમ સરસ્વતી... મોરબી સંતો અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં મોરબી જીલ્લા રબારી સમાજનો પ્રથમ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો By morbisahyognews June 22, 2026 141 Share FacebookXPinterestWhatsApp સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ(સમરસ) ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબી જીલ્લાના રબારી સમાજના વિધાર્થીઓનો પ્રથમ સરસ્વતી સન્માન 2026 ને ૨૧ જુન રવિવારે યોજાયો હતો. આ કાર્યક્રમમા દુધરેજ વડ વાળા ધામ જગ્યાના લઘુ મહંત નાગરદાસ બાપુ, દુધઇ વડવાળાધામના કોઠારી સુદરદાસજી, મેસરીયા જગ્યાના કોઠારી મગની રામબાપુ, ભુવાઆતાઓ ત્થા સમાજનુ ગૌરવ એવા અધિકારીઓ કુલદીપ દેસાઈ ડેપ્યુટી કલેકટર સુરેન્દ્રનગર, જે.એમ. આલ dysp મોરબી,ભરતભાઈ જીડ આસિ.કમિશ્નર gst, વાંકાનેર psi ડી.વી.ખાંભલા તેમજ રાજકીય આગેવાનો વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનોએ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમા કુલ એકસો તોતરથી વધુ વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામા આવેલ. સમાજના આ કાર્યક્રમા બહોળી સંખ્યા સમાજના લોકો હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોરબી જીલ્લામા ફરજ બજાવતા સમાજના સરકારી કર્મચારીઓ તેમજ સમાજના યુવાનો ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમને ખુબ સફળ બનાવેલ હતો. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026