Homeગુજરાતમોરબીમોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને ભાવનગર જેલ હવાલે કરાયો મોરબી મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને ભાવનગર જેલ હવાલે કરાયો By morbisahyognews June 20, 2026 189 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂની પ્રવૃત્તીને અંકુશમાં લાવવા તેવા હેતુથી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, જી.મોરબી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જી.મોરબી નાઓએ દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ તેજશભાઇ મનુભાઇ વહેરા રહે. રૂષભ સોસાયટી પાસે મહાવીર સોસાયટી પ્લોટ નંબર ૫૧,૫૨ મોરબી-૦૨ વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપી તેજશભાઇ મનુભાઇ વહેરા વાળાની પાસા એકટ હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલેની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026