Homeગુજરાતમોરબીહળવદના માથક ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદના માથક ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદ તાલુકાના માથક ગામના પાદરમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રહેતા પ્રવિણભાઇ ભુપતભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં આવેલા જી.ઇ.બી. (GEB) સબ સ્ટેશન પાસે પાર્ક કરેલ ફરીયાદીનુ હોન્ડા કંપનીનું સાઇન મોટરસાઇકલ જેના રજીસ્ટર નંબર GJ-13-QQ-9762 જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular