Homeગુજરાતમોરબીટંકારાના જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂના જથ્થા સાથે...

ટંકારાના જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાંથી 700 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ બાતમીના આધારે જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કાર નંબર-GJ-03-NB-9314 વાળીમાં હેરાફેરી કરતા જીજ્ઞેશભાઇ ઉર્ફે દીલીપભાઇ લાખાભાઇ ગોહેલ( ઉ.વ.૪૧) રહે. રાજકોટ ભગવતીપરાવાળા ઇસમને કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૭૦૦ કી.રૂ. ૧,૪૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સો શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર, દશરથભાઇ ઉર્ફે દસો રમેશભાઇ કણજરીયા રહે.સામતપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર, આસીફભાઇ ઇરફાનભાઇ વીકીયા રહે. સરાયા તા.ટંકારાવાળાનુ નાંમ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular