Homeગુજરાતમોરબીવાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબી વાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો By morbisahyognews June 18, 2026 173 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ રહે. ચરાડવા, તા.હળવદ જિ.મોરબી વાળો પોતાના હવાલાવાળા હિરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં:- GJ-36-AN-1746 વાળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૦૧ કિલો અને ૯૫૦ ગ્રામ વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવતા આરોપી વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦(બી) મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 મોરબી મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું October 19, 2026 મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026