Homeગુજરાતમોરબીમોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ જલારામ બાપાના... મોરબી મોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ જલારામ બાપાના દર્શનાર્થે પધાર્યા By morbisahyognews June 18, 2026 136 Share FacebookXPinterestWhatsApp વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબ પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા હતા. સાંસદએ પૂ.જલારામબાપા ના ચરણો માં વંદન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે જ્યોતિસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલીકા ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડીત, મનિષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવિણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા, નિખિલભાઈ છગાણી સહીત ના અગ્રણીઓએ રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનુ સ્વાગત તેમજ અભિવાદન કર્યુ હતું. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 મોરબી મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું October 19, 2026 મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026