Homeગુજરાતમોરબીમાળિયા મીયાણા વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળિયા મીયાણા વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે માળીયા (મિં.) તાલુકાના વિર વિરદકા ગામના પાદરમાં એક ઇસમ પોતાની પાસે એક ગે.કા. હાથ બનાવટની લોખંડની બંદુક હથિયાર સાથે હોવાની મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે જઇ તપાસ કરતા આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઇ જેડા (ઉ.વ.૪૫) રહે.હાલ વિરવિદરકા તા.માળીયા(મીં)વાળો દેશી હાથ બનાવટની લોખંડની જામગરી બંદુક હથિયાર નંગ -૦૧ કિંમત રૂપિયા ૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular