Homeગુજરાતમોરબીમોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયાં મોરબી મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયાં By morbisahyognews June 16, 2026 334 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી – ૨ પીપડી રોડ રોયલ પાર્ક શેરી નં.૧માં રહેતા આરોપી ઈન્દ્રસિંહ જાડજાના રહેણાક મકાનમાં રેઇડ કરતા મહિલા તેમજ પુરૂષ એમ કુલ-૮ આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા રહે, આનંદનગર શેરી નં.૧ મોરબી, મુનાફભાઇ અલ્તાફભાઇ ખુરેશી રહે, મોરબી-૧ વાવડી રોડ ક્રિષ્ણા પાર્ક શેરી નં.૧, રામાભાઇ કેશુરભાઇ અમર રહે,ગામ ટીબડી પાટીયા તા.જી.મોરબીવાળાને પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 મોરબી મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું October 19, 2026 મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026