Homeગુજરાતમોરબીમોરબી નીવાસી કાંતિલાલ મોહનભાઈ કાસુન્દ્રાનું દુઃખદ અવસાન; સોમવારે બેસણું

મોરબી નીવાસી કાંતિલાલ મોહનભાઈ કાસુન્દ્રાનું દુઃખદ અવસાન; સોમવારે બેસણું

મૂળ આમરણ ગામના વતની અને હાલ મોરબી રહેતા કાંતિલાલ મોહનભાઈ કાસુન્દ્રાનુ ૭૨ વર્ષની ઉંમરે તારીખ ૧૩-૦૬-૨૦૨૬ ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૧૫-૦૬-૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે જય દ્વારકાધીશ એ.સી. હોલ, કસ્તુરી ગ્રીનની બાજુમાં એસ.પી. રોડ મોરબી.

તથા તે જ દિવસે સમય બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે ઉમા ભવન જે.કે. ચોકની બાજુમાં યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નોંધ:- લોકીક પ્રથા બંધ રાખેલ છે.

                       લિ.

જગદીશભાઈ કાંતિલાલ કાસુન્દ્રા

ડૉ. જયેશભાઇ કાંતિલાલ કાસુન્દ્રા કાસુન્દ્રા

પરિવારના જય શ્રી કૃષ્ણ.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular