Homeગુજરાતમોરબીમોરબીમા બાઈકની ચાવી ના આપી તો સાળાનો બનેવી પર જીવલેણ હુમલો મોરબી મોરબીમા બાઈકની ચાવી ના આપી તો સાળાનો બનેવી પર જીવલેણ હુમલો By morbisahyognews June 14, 2026 515 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં નજીવી બાબતે સાળાએ પોતાના જ બનેવી પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ કરૂણાંશંકર મહેતા (ઉ.વ.૩૫) એ આરોપી સુનિલ ઉર્ફ બાવલો કાંતિભાઈ પાડલિયા રહે. ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પાસે આરોપીએ ફરીયાદીનું એકટીવા માંગતા ફરીએ નહી આપતા આરોપીને સારૂ નહી લાગતા જેમફાવે તેમ ગાળો આપી આરોપીએ ફરીયાદિને લાકડાના ધોકા વતી માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 મોરબી મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું October 19, 2026 મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026